GlobalStarAcademy
test Icon

AI એજ્યુકેશન પ્લેટફોર્મ

ધ્યેયઃ AI ના ઉપયોગ વડે કલાસમાં ન સમજાયુ હોય તે વ્યક્તીગત અભ્યાસથી સારી રીતે સમજવું અને agentic skill નો ઉપયોગ કરી વિષય ઉપર માસ્ટરી મેળવવી

  1. AI model વડે તૈયાર કરેલ ચેપ્ટર સમજો અને પ્ર્શ્નો ઉપર પ્રેકટીસ કરો

  2. જો ચેપ્ટર તૈયાર ન હોય તો નીચે આપેલ પગલા લઇ તે તૈયાર કરી ડેટાબેઇઝમાં લોડ કરી શકાય

  3. જે તે વિષયના ચેપ્ટરનુ શિર્ષક ડેટાબેઇઝમાં લોડ કરો (જો પહેલા લોડ કરેલ ન હોય તો)
  4. દરેક AI model માટે જરુરી સંદર્ભની માહીતી આપવા અહી દબાવો અને લાલ લાઇનની કોપી કરો
  5. નીચે આપેલ બધા જ AI model ના નામ ઉપર ક્લીક કરો અને દરેક AI model જુદા જુદા પેજમાં ખુલશે અને ત્યાં ઉપરના પગલામાં કોપી કરેલ લાઇનને પેસ્ટ કરો
  6. નામ ૧ નામ ૨ નામ ૩ નામ ૪ નામ ૫ નામ ૬ નામ ૭ નામ ૮ નામ ૯
    chatgptclaudedeepseekgeminigrokperplexityQwenkimicopilot

  7. સંદર્ભની માહિતિ પેસ્ટ કર્યા પછી, નીચે આપેલ ગમે તે પ્રવ્રુતિના પ્રકાર માટે તેને લગતા prompt કોલમના વાક્યની કોપી કરી AI model માં paste કરો
  8. (નોંધઃ જો વિષય અંગ્રેજી હોય તો 'in Gujarati' ને બદલે નીચેના Prompt માં 'in English' બદલો )

    પ્રવ્રુતિનો પ્રકાર Prompt
    explanationExplain the chapter in detail in Gujarati
    With Agentic skillExplain and challenge me with agentic skill in Gujarati
    QnsCreate 10-Questions Quiz in Gujarati non-interactive
    word QnsCreate 10-Questions Quiz with word problems in Gujarati
    AnsPlease give me answers of above quiz questions in Gujarati
    Video in YouTubeFind the best video (most current and highest-rated) on youtube in Gujarati
    MindMapCreate a mind map in Gujarati
    mind map diagramCreate a diagram-style visual mind map in Gujarati
    FlashcardCreate flashcards in Gujarati with questions followed by answers
    Chapter SummaryCreate Chapter Summary in Gujarati
    Audio overviewCreate text to generate Audio file in Gujarati
    Video overviewCreate Video overview in Gujarati

  9. AI model માં આપેલ response ની shared_link ની કોપી કરો અને નીચેના પગલામાં પેસ્ટ કરો
  10. AI model response ની shared_link ડેટાબેઇઝમાં લોડ કરો