chanasma ચાણસ્મા
ચાણસ્મા

ચાણસ્મા શિક્ષણ અને આરોગ્ય વિકાસ કેંદ્ર

અમારુ મિશન:

૧.ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીને AI વડે ઉતમ શિક્ષણ આપવું.
૨. ગામડે ગામડે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવું.
૩. લોકો પોતાના આરોગ્ય માટે જાગૃત બને તેવી શિબિરોનુ આયોજન કરવું.


test Icon

નીચે આપેલ સર્વજ્ઞાની AI ને ગમે તે પ્રશ્ન પુછી શકો છો

(AI નામ ઉપર ક્લીક કરો)

નામ ૧ નામ ૨ નામ ૩ નામ ૪ નામ ૫ નામ ૬ નામ ૭ નામ ૮ નામ ૯
chatgptclaudedeepseekgeminigrokperplexityQwenkimicopilot


AI model માટે પુછવાના પ્રશ્નોની યાદી

AI model ને પુછવાના પ્રશ્ન માટે નીચેની લાઇનમાં ખાલી જગ્યામાં ગમે તે શબ્દ કે વાક્ય કટ કરી પેસ્ટ કરો

Explain with example in Gujarati "______________"

AI model માં ચેપ્ટર attach કરો અને નીચેની લાઇનની કોપી કરો અને AI model માં પ્રશ્ન તરીકે પેસ્ટ કરો

અથવા/અને NotebookLM માં ચેપ્ટર પસંદ કરો અને નીચેની લાઇનની કોપી કરો અને વચ્ચેના ભાગમાં Gujarati અથવા English ભાષા માટે પેસ્ટ કરો

Explain in detail in Gujarati

Create 10-Questions Quiz non-interactive without answers in Gujarati

Please answer all questions in Gujarati

Create a video file explaining the chapter in Gujarati just like a teacher

Explain in detail in English

Create 10-Questions Quiz non-interactive without answers in English

Please answer in English

Create a video file explaining the chapter in English just like a teacher